Friday, April 26, 2024
HomeGujaratહળવદ માં મકાન માં જુગાર રમતા ચાર ઝડપાયા :અન્ય ચાર શખ્સો ફરાર

હળવદ માં મકાન માં જુગાર રમતા ચાર ઝડપાયા :અન્ય ચાર શખ્સો ફરાર

મોરબી ના હળવદ તાલુકા ના ચરાડવા ગામે પોલીસ એ રેડ કરી ને જુગરધામ ઝડપી પાડ્યું છે.જેમાં રૂ.20,100 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા હતા અને અન્ય ચાર શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા .

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી ના ચરાડવા માં રહેતા અને આરોપી નિલેશભાઈ ઉર્ફે મુન્નો વિનુભાઈ મહેતા પોતાના મકાન માં બહાર થી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની હળવદ પોલીસ ને બાતમી મળતા પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચી જઈને રેડ પાડવામાં આવી હતી જેમાં નિલેશ ઉર્ફે મુન્નો રહે.ચરાડવા ,યુવરાજસિંહ ભીખુભા ઝાલા ,રહે ચરાડવા ,રમેશભાઈ ચુનીલાલ ઠક્કર રહે.ચરાડવા,સુરેશભાઈ પોપટભાઈ જોષી રહે.ચરાડવા ને ઝડપી લેવામાં આવ્યા હતા .તથા નાસી ગયેલા અન્ય ચાર જુગારી ઓ માં વિજયભાઈ છગનભાઈ પટેલ રહે.ચરાડવા,વસંતભાઈ કેશબજી ભાઈ પટેલ રહે.ચરાડવા, યોગેશભાઈ વાલજીભાઈ દલવાડી રહે.ચરાડવા અને રણછોડભાઈ રવજી ભાઈ દલવાડી રહે .ચરાડવા વાળા વિરુદ્ધ જુગરધારા હેઠળ ફરિયાદ નોંધી ને ફરાર આરોપીઓ ને ઝડપી લેવા હળવદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!