Friday, April 26, 2024
HomeGujaratમોરબીના બંધુનગર ગામેથી નવ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના બંધુનગર ગામેથી નવ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના બંધુનગર ગામે આવેલ ભીમાણી સિરામીકની મજુરોની ઓરડી નં.૦૬,માં રહેતા સુબારામ રઘુનાથ પત્રા નામના ૫૦ વર્ષીય પ્રૌઢ દારૂનું વેચાણ કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે આરોપીની રહેણાક ઓરડીમાં રેઇડ પાડી હતી. જે રેઇડ દરમીયાન તપાસ હાથ ધરતા આરોપી સુબારામની ઓરડીમાંથી મેકડોવેલ્સ નં.૧ ની ૩,૩૭૫ની રૂપિયાની કિંમતનો ૦૯ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે આરોપી સુબારામને દબોચી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!