Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના અમરેલી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસની રેડ: સાડા છસ્સો...

મોરબીના અમરેલી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસની રેડ: સાડા છસ્સો લીટર દારૂનો આથો ઝડપાયો

મોરબી જિલ્લામાં અમરેલી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. જો કે ભઠ્ઠી સંચાલક નહિ મળતા ફરાર દર્શાવાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા મથકથી પાંચ કિમિ દૂર આવેલ અમરેલી ગામે પોલીસે સિમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો જેમાં ધનાજી સવજીભાઈ મકવાણા નામના શખ્સ સંચાલિત દારૂની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે આ શખ્સના કબજામાંથી પોતાના કબ્જામાં સાત નાના-મોટા બેરલ, દેશીદારૂ બનાવવાનો આથો લીટર આશરે ૬૫૦ કિ.રૂ.૧,૩૦૦ મળી કૂલ કિં.રૂ.૧૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ શખ્સ હાજર નહીં મળતા ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!