Saturday, April 27, 2024
HomeGujaratચરડવા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

ચરડવા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં આવેલી વાડીમાં હળવદ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 69 બોટલ કિંમત રૂ 30600 નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા વાડી માલિકની શોધખોળ શરૂ કરી છે

- Advertisement -
- Advertisement -

આ અંગેની માહિતી મુજબ ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસે ચરાડવા ગામની સીમમાં આવેલ શશીકાંત મુળજી ચાવડા ની વાડીમાં દરોડો પાડતા શશીકાંત ચાવડા પોલીસને જોઈ નાસી ગયો હતો પોલીસે વાડીમાં આવેલ મકાનની તલાશી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 69 બોટલ કિંમત રૂ 30600 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબજે કરી નાસી ગયેલા શશીકાંત ચાવડાની શોધખોળ આદરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!