Thursday, May 9, 2024
HomeGujaratરાજા મેડિકલ સ્ટોરવાળા ઠા. હર્ષદભાઈ ધીરજલાલ રાજાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

રાજા મેડિકલ સ્ટોરવાળા ઠા. હર્ષદભાઈ ધીરજલાલ રાજાનું દુઃખદ અવસાન/ગુરુવારે બેસણું

રાજા મેડિકલ સ્ટોરવાળા ઠા.હર્ષદભાઈ ધીરજલાલ રાજા ઉંમર વર્ષ ૬૭ વાળા તે શ્રી.ઠા.સ્વ. ધીરજલાલ દેવશીભાઇ રાજાના સુપુત્ર તથા મહેશભાઈ રાજા (લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા(જામનગર), ડૉ. સતિષભાઈ રાજા(વેરાવળ) તથા સ્વ. સુધાબેન યાજ્ઞિકભાઈ વિઠ્ઠલાણી (કેશોદ વાળા)ના ભાઈ તેમજ ચી. ટ્વિંકલ ખેતાણી (રાજકોટ) તથા ચી.રીના સંઘાણીના પિતાશ્રી તથા હેમાંગકુમાર ખેતાણી (રાજકોટ) તથા કમલેશકુમાર સંઘાણીના સસરા તે વાંકાનેર વાળા ભાઇલાલભાઈ પેંડાવાળાના જમાઈનું તારીખ ૨૪/૦૩/૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું સદગતનું બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૨૮/૦૩/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબીના શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!