Friday, March 29, 2024
HomeGujaratરાજકોટ એસઓજી પીઆઈ જે.ડી.ઝાલાનું ગૃહમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું

રાજકોટ એસઓજી પીઆઈ જે.ડી.ઝાલાનું ગૃહમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું

રાજકોટમાં થોડા દિવસ પહેલા એક બંગલો માં ધાડ પાડવા આવેલ હથીયાર ધારી ખુંખાર પરપ્રાંતિય ગેંગ અને પોલીસ વચ્ચે શૂટ આઉટ થયું હતું અને આ ધાડપાડું ગેંગ ને ઝડપી લેવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જે કામગીરી માં ધાડ પાડવા ઘરમાંઘૂસતી ગેંગ ને ગુનો આચરે તે પહેલાં જ રાજકોટ એસઓજી દ્વારા જીવ ની બાજી લગાવીને ઝડપી પાડવામાં આવી હતી અને ગંભીર ગુનો આચરે તે પહેલાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા જેથી આ કામગીરીની ચોતરફ પ્રશંસા થઇ રહી છે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસઓજી ની આ બહાદુરીને બિરદાવી રાજકોટ એસઓજી પીઆઇ જે.ડી.ઝાલાને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!