Monday, August 17, 2026
HomeGujaratયોગ્ય સમયે યોગ્ય નિપુણતા સારવારમાં મહત્વનું પ્રાથમિક પરિબળ:મોરબી આયુષ હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ

યોગ્ય સમયે યોગ્ય નિપુણતા સારવારમાં મહત્વનું પ્રાથમિક પરિબળ:મોરબી આયુષ હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દર્દીઓને ગંભીર અને તાત્કાલિક પરિસ્થિતિમાં સમયસર તથા નિપુણ તબીબી સારવાર મળી રહે તે માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલમાં અનુભવી ER ટીમ, વિશિષ્ટ ICU સુવિધા તેમજ સમર્પિત અને સક્ષમ નર્સિંગ ટીમ કાર્યરત છે. સાથે જ વિવિધ તબીબી વિભાગોના નિષ્ણાતો દ્વારા મલ્ટિડિસિપ્લિનરી અભિગમ સાથે દર્દીની સારવાર કરવામાં આવે છે.

દર્દીની સ્થિતિનું સમયસર નિદાન, જરૂરી તબીબી સપોર્ટ અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સુસજ્જ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.

આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે આવેલી છે. વધુ માહિતી માટે 75750 88884 નંબર પર સંપર્ક કરી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!