Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી શહેરમાં રહેતી સગીરાનું અપરહણ કરી માળીયા મી.લઈ જઈ દુષ્કર્મ આચર્યું :...

મોરબી શહેરમાં રહેતી સગીરાનું અપરહણ કરી માળીયા મી.લઈ જઈ દુષ્કર્મ આચર્યું : પોલીસ ફરીયાદ નોંધાઇ

મહિલા દિનના દિવસે જ ધૃણા ઉપજાવતો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં મોરબીમા રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરીયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે જેમાં સગીરાના પિતાએ વિજય તેજા અગેચાણીયાનામના વ્યક્તિએ સગીરાનું અપરહણ કર્યું હતું અને બાદમાં માળિયા મી.રહેતા ડાડો મિયાણાના ઘરમાં સગીરા સાથે આરોપી વિજયએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી વિજએ સગીરાને એકટીવા શીખડાવવનું કહીને માળિયા મિયાણા ખાતે લઈ ગયો હતો જેના ત્યાં લઈ જઈને ડાડો મિયાણાના ઘરે લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું મોડી રાત્રે સગીરાને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ બાદમાં રાજકોટ ખસેડવા અને મેડિકલ રિપોર્ટ મેળવવા મોડી રાત્રીના જ કવાયત હાથ ધરાઈ હતી આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!