Thursday, April 25, 2024
HomeGujaratમોરબી રાજપૂત કરણી સેના દ્વારા સામાજિક કાર્યકરોનું મોમેન્ટો આપી સન્માન કરાયું

મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સામાજિક કાર્યકરોનું મોમેન્ટો આપી સન્માન કરાયું

રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોનાની મહામારીનાં સંકટ સમય ટમાં સર્વે સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈંડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, પંકજભાઈ રાણસરિયા, પટેલ ઓક્સિજનનાં ટી.ડી.પટેલ, જય અંબે ગ્રુપ જીગ્નેશભાઈ કૈલા તેમજ તરુનભાઇ અધારાનું મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!