Thursday, April 25, 2024
HomeNewsBirthdayહળવદના યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ નો આજે જન્મદિવસ

હળવદના યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ નો આજે જન્મદિવસ

હળવદના યુવાન નિડર પત્રકાર અને હળવદ માં વર્ષો થી નીડર પત્રકારત્વ થકી હળવદ ના પળે પળ ના સમાચાર લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેવા યુવા પત્રકાર મયુરભાઈ રાવલ ના સુપુત્ર ચિ. શિવમ (લીટલ સિંઘમ)નો આજે જન્મદિવસ છે ચિ.શિવમ અભ્યાસ માં ખૂબ હોંશીયાર છે. ત્યારે શિવમ ને તેના જન્મદિવસ નિમિતે હળવદ સહિત બહોળો મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા મયુરભાઈ ના શુભેચ્છકો તેમના મોબાઈલ નં 9909458555 પર અને સોસીયલ મીડિયા માં શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે્.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!