Thursday, July 18, 2024
HomeGujaratનવા સાદુળકા ગામે કારખાનાનાં લેબર કવાર્ટરમાં રહેતી તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

નવા સાદુળકા ગામે કારખાનાનાં લેબર કવાર્ટરમાં રહેતી તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩નાં રોજ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ શિવ શક્તિ ઈન્ડસ્ટ્રીઝનાં લેબર કવાર્ટરમાં રહેતી સીમાબેન આમીચંદ ભીલ (ઉં.વ.૧૬) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેના ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!