Friday, January 10, 2025
HomeGujaratછાતીના દુખાવાથી કંટાળી વૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત

છાતીના દુખાવાથી કંટાળી વૃદ્ધનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબીના માળીયા-વનાળીયા લાઇન્સનગર સોસાયટીમા રહેતા વૃદ્ધે છાતીના દુખાવાથી કંટાળી ઘરે ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માળીયા-વનાળીયા લાઇન્સનગર સોસાયટીમાં રહેતા મુળજીભાઇ રવજીભાઇ સોલંકી (ઉ.વ.-૬૫) ધણા સમયથી છાતી મા દુખાવાની બીમારી ભોગવતા હતા. આ બીમારીથી કંટાળી જઇ તેઓએ પોતાના ધરે રસોડામા લોખંડની એંગલ સાથે દુપટા વડે ગળે ફાસો ખાઇ જતા તેઓનું મોત નીપજ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!