Thursday, April 25, 2024
HomeGujaratજિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાલુકા લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાલુકા લાયઝન અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી

મોરબી જિલ્લામાં ફ્લડ, કુદરતી આપદા તથા સરકાર ના વિવિધ કાર્યક્રમો તથા જિલ્લામાંથી સોપવામાં આવતી મહત્વની યોજનાઓ તથા ઝુંબેશ સ્વરૂપે સોપાયેલ કામગીરી સુચારૂ રૂપે સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુથી સરકારની સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારી ઓની નિમણૂક કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ગ્રામ્ય અને શહેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ટંકારા તાલુકાના લાયઝન અધિકારી તરીકે સુશ્રી ઇશીતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી, વાંકાનેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે શ્રી એ.એચ. શિરેસીયા, પ્રાંત અધિકારી વાંકાનેર, હળવદ તાલુકાના લાયઝન અધિકારી તરીકે શ્રી એમ.એ.ઝાલા, પ્રાંત અધિકારી, હળવદ, માળિયા(મીં) તાલુકાના લાયઝન અધિકારીશ્રી તરીકે દેવાંગ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નિમણૂક જિલ્લા કલેક્ટરજે.બી. પટેલ દ્વારા કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!