Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા : ટ્રાવેલ્સ બસમાં ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એમપીનો યુવાન ઝડપાયો

ટંકારા : ટ્રાવેલ્સ બસમાં ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એમપીનો યુવાન ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે લતીપર ચોકડી નજીકથી ટ્રાવેલ્સ બસ નં. જીજે-૧૬-યુ-૩૬૩૮માં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૮ કિં.રૂ.૨૪૦૦/- સાથે આરોપી સુનીલ સવસિહ ભામનીયા (રહે. અલીરાજપુર, એમપી)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો તથા ટ્રાવેલ્સ બસ કિં.રૂ.૨૫૦૦૦૦/- મળી કુલ રૂ.૨૫,૨૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!