ટંકારાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઈ મેઘજીભાઈ નમેરા (ઉ.વ.૬૫)ને ગત તારીખ ૩૦/૦૯/૨૦૨૨ ના રોજ પિતાની વાળી એ મગફળીમાં પાણીના નાકા વાળવા ગયા હોઈ ત્યારે કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોઈ ત્યારે તેમને સારવાર અર્થે મોરબી સિવલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન મોતીભાઈ નું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.