Friday, March 29, 2024
HomeGujaratટંકારા : સરાયા ગામે યુવાન પર ધારીયા વડે હુમલો

ટંકારા : સરાયા ગામે યુવાન પર ધારીયા વડે હુમલો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં હિરાપર ગામે રહેતા રાજેશભાઈ હરીભાઇ સારેસાએ આરેપી હકુડો સંધી (રહે. સરાયા તા. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પોતાના ભાઈ સાથે ઝઘડો કરતો હોય જે ફરિયાદીનો મિત્ર હોય ફરિયાદી વચ્ચે પડી તેઓને ઝઘડો નહિ કરવા સમજાવા જાતા આરોપીએ પોતાની પાસે રહેલ ધારીયા વડે આરોપીને માથામાં ઘારીયાનો ઘા મારી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!