Friday, April 26, 2024
HomeGujaratટંકારા : નસીતપર ગામનાં પાદરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા : નસીતપર ગામનાં પાદરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧૪નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ટંકારાના નસીતપર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહીમભાઈ ગુલાબભાઈ ચૌહાણ(ઉ.વ.૫૫), તૌફીકભાઈ ઈબ્રાહીમભાઈ ચૌહાણ(ઉં.વ.૨૭), ઇલીયાસભાઈ આમદભાઈ સોઢા(ઉં.વ.૨૯), સલીમભાઈ આમદભાઈ સોઢા(ઉં.વ.૩૩) અને હબીબભાઈ મુબારકભાઈ ભટ્ટી(ઉં.વ.૫૮) વાળાઓને રોકડ રૂ.૨૩,૨૯૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!