Friday, December 9, 2022
HomeGujaratટંકારા : લજાઈ ગામ નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૬ પકડાયા

ટંકારા : લજાઈ ગામ નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૬ પકડાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૪નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ટંકારાના લજાઈ ગામથી ભડીયા તરફ જવાના રસ્તે પેકેજીંગના કારખાના પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કેતનભાઈ રમેશભાઈ જાકાસણીયા(ઉ.વ.૨૬), હાર્દિકભાઈ જયંતીભાઈ જાકાસણીયા(ઉ.વ.૨૭), ચેતનભાઈ કાન્તિલાલ બજાણીયા(ઉ.વ.૨૭), ભરતભાઈ પ્રેમજીભાઈ ઘોડાસરા(ઉ.વ.૪૯), નિર્મળભાઈ રાયધનભાઈ હુંબલ(ઉ.વ.૩૯) અને ઉમેશભાઈ મોહનભાઈ પનારા(ઉ.વ.૩૮) વાળાઓને રોકડ રકમ રૂ.૪૦,૫૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!