Thursday, May 2, 2024
HomeGujaratઅવકાશી આફતની ઘડીમાં ટંકરા પોલીસ, પ્રસાસનની કાબીલેદાદ કામગીરી: 35 લોકોનું રેસ્ક્યુ કરાયું

અવકાશી આફતની ઘડીમાં ટંકરા પોલીસ, પ્રસાસનની કાબીલેદાદ કામગીરી: 35 લોકોનું રેસ્ક્યુ કરાયું

મોરબી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસતા જિલ્લાભરમાં પાણી… પાણી…ના દ્રસ્યો સર્જાયા છે. તેવા સંજોગો વચ્ચે ટંકારામાં નિચાણવાળા છેવાડાના વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા હતા. જેની જાણ થતા ટંકારા પોલીસ અને પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તાત્કાલિક 35 લોકોની બચાવ કામગીરી હાથ ધારી સલામત સ્થળે ખસેડી સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યાં શાળાના આચાર્ય ચેતનભાઈ અને સુરેશભાઈ સહિતનાઓ દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

વધૂમા સલમતીમાં ભાગરૂપે ટંકારા પોલીસ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા ટિમો બનાવી નિચાણવાળા વિસ્તારોનાઓ સર્વે હાથ ધરી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!