Tuesday, May 21, 2024
HomeGujaratટંકારા:લજાઈ ચોકડી નજીકથી યુવકને દેશી તમંચા સાથે ઝડપી લેતી એસઓજી પોલીસ

ટંકારા:લજાઈ ચોકડી નજીકથી યુવકને દેશી તમંચા સાથે ઝડપી લેતી એસઓજી પોલીસ

મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે લજાઈ ચોકડી નજીક રોડ ઉપરથી એક શખ્સને દેશી હાથ બનાવટમાં તમંચા સાથે ઝડપી લઇ આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળન તાપસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એસઓજી ટીમને મળેલ ચોક્કસ હકીકતને આધારે ટંકારાના લજાઈ ચોકડી નજીક આવેલ ગુરુકૃપા ટી સ્ટોલ સામે રોડ ઉપરથી પાસ પરવાના કે આધાર વગરના દેશી હાથ બનાવટના તમંચા કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે આરોપી કરણ ઉર્ફે મીઠો મહેંદ્રભાઇ ચૌહાણ ઉવ.૨૫ રહે.મોરબી કુબેરનાથ રોડ, લુહાર શેરીને ઝડપી લઇ તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો રજી.કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!