Saturday, April 27, 2024
HomeGujarat'ખેલ' ભારે પડ્યો:મોરબીના પીપળીયા ચોકડી નજીક નશો કરી ટ્રક ચાલકોને ઊભા રાખી...

‘ખેલ’ ભારે પડ્યો:મોરબીના પીપળીયા ચોકડી નજીક નશો કરી ટ્રક ચાલકોને ઊભા રાખી ખેલ કરતા એક ઇસમને તાલુકા પોલીસે પકડી પાડયો

- Advertisement -
- Advertisement -

મોરબીના પીપળીયા ચોકડી નજીક એક અજાણ્યો ઇસમ બ્લ્યુ કલરની સ્વિફ્ટ આડી રાખી રોડ બંધ કરી તમામ ટ્રક ને ઉભા રાખ્યા હોવાની માહિતી તાલુકા પીઆઈ કે.એ.વાળા ને મળતાં તાલુકા પોલીસની ટીમ દ્વારા સ્થળ પર જઈને રોડ ખુલ્લો કરાવ્યો હતો અને આ ઇસમ ની અટકાયત કરતા તેનું નામ રણધીર જલાભાઈ હૂંબલ હોવાનું જાણવા મળ્યું હતું સાથે જ આ વ્યક્તિ દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળતા તાલુકા પોલીસે બ્લ્યુ કલરની સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એસી ૦૦૯૦ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!