Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબીના યુવા ઉદ્યોગપતિ શેખરભાઈ આદ્રોજાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ શેખરભાઈ આદ્રોજાનો આજે જન્મદિવસ

મોરબ નોમાં એક સફળ યુવા ઉદ્યોગપતિ તરીકે પોતાની છબી ઉભી કરનાર અને મેટ્રો ગ્રુપ ના એમ. ડી.શેખરભાઈ આદ્રોજાનો આજે જન્મદિવસ છે.ત્યારે હંમેશા હકારાત્મક અભિગમ અને અત્યંત લાગણીશીલ અને સુમેળ ભર્યુ વ્યક્તિત્વ ધરાવતા શેખરભાઈ જરૂરિયાતમંદ લોકો ની સાથે હંમેશા ખડેપગે રહે છે અને સેવાકાર્યો માં પણ અગ્રેસર રહે છે તેમજ મિત્ર વર્તુળ સગા સ્નેહીઓને હમેશાં સાથ સહકાર અને દ્રઢ સલાહકાર માટે તૈયાર રહેતા શેખરભાઇને આજે જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!