Thursday, April 25, 2024
HomeGujaratમોરબી સિરામિક એસોસિએશનના અલગ-અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખની વરણી કરવામાં આવી

મોરબી સિરામિક એસોસિએશનના અલગ-અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખની વરણી કરવામાં આવી

વિટ્રીફાઇડ ડિવિઝનનાં પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારીયા,ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી કરવામાં આવી જ્યારે વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા યથાવત

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક એસોસિએશનના અલગ-અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા સર્વાનુમતે રિપીટ થયા છે, તો વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!