Saturday, April 20, 2024
HomeGujaratમોરબી પાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયા

મોરબી પાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયા

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, ગોકુલનગર રોડના નિર્માણ કાર્યમાં અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પર આજે બીજા દિવસે પણ પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અને આગામી દિવસોમાં પણ રોડના કામમાં અડચણરૂપ ગેરકાયદેસર હટાવવાની કામગીરી અવિરત રહેશે તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા જણાવ્યુ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!