Saturday, April 20, 2024
HomeGujaratહળવદ ભાજપ દ્વારા ફટાકડા ફોડી,મો મીઠા કરાવી વિજયોત્સવને વધાવાયો

હળવદ ભાજપ દ્વારા ફટાકડા ફોડી,મો મીઠા કરાવી વિજયોત્સવને વધાવાયો

હળવદ ભાજપના કાર્યકરો દ્વારા ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા ફટાકડા ફોડી મો મીઠા કરાવી વિજયોત્સવને વધાવવામાં આવ્યો હતો. આ તકે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગગનમાં ગુંજયા હતા.જેમાં બિપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી , કેતનભાઈ દવે , વાસુદેવભાઇ સિણોજીયા , અજયભાઇ રાવલ , રમેશભાઈ પટેલ , રજનીભાઇ સંઘાણી , વલ્લભભાઈ પટેલ , ઘનશ્યામભાઈ ગોહિલ , ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!