Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં બે બાટલી દારૂ સાથે યુવાન ઝડપાયો

મોરબીમાં બે બાટલી દારૂ સાથે યુવાન ઝડપાયો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી સામે રોડ ઉપર ભારતીય બનાવટની પરપ્રાંતની મેકડોવલ્સ નંબર-૧ કલેકસન વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની શીલ બંધ બોટલો નંગ-૨ કિ.રૂ.૬૦૦ વાળી સાથે રાખી મળી આવેલ આરોપી હાર્દીક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!