Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં કાલે GETCO દ્વારા સબસ્ટેશન તથા લાઇનનું અગત્યનું સમારકામ હોવાથી અમુક સ્થળોએ...

મોરબીમાં કાલે GETCO દ્વારા સબસ્ટેશન તથા લાઇનનું અગત્યનું સમારકામ હોવાથી અમુક સ્થળોએ વીજકાપ રહેશે

GETCO દ્વારા સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો અમુક સ્થળોએ પુરવઠો મળી શકશે નહીં. આવતીકાલ તા. ૨૧ના રોજ બુધવારે ૬૬ કેવી જેતપર, ૬૬ કેવી વેજલપર તથા ૬૬ કેવી અણીયારી ચોકડીમાંથી નિકળતા તમામ ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડરમાં સવારે ૬ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી તેમજ ૬૬ કેવી રંગપર-૨ માંથી નિકળતા તમામ ફીડરમાં સવારે ૮ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. તેમ GETCO દ્વારા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!