Wednesday, May 15, 2024
HomeGujaratમાળીયા(મી)ના જુના ઘાટીલા ગામે કેનાલ પર સિંચાઈ માટે રાખેલ ખેડુતનું એન્જીન ચોરી...

માળીયા(મી)ના જુના ઘાટીલા ગામે કેનાલ પર સિંચાઈ માટે રાખેલ ખેડુતનું એન્જીન ચોરી લઈ જતા ત્રણ ઝડપાયા

માળીયા(મી.)ના જુના ઘાટીલા ગામે ખેતરમાં સિંચાઈના પાણી ખેંચવા માટે નર્મદા કેનાલ પર સિ રાખેલ ટોપલેન-૫એચપી ઓઇલ એંજીન -૧ કિ.રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી સી.એન.જી. રિક્ષા નં-જીજે-૦૧-ટીએફ-૦૮૧૩ વાળી માં લઈ જતા ત્રણ શખ્સો અલારખ્ખા અબ્દુલભાઇ લધાણી (રહે.નવા અંજીયાસર તા-માળીયા મી.), તાહિદ રસુલ પારેડી( રહે.નવા અંજીયાસર તા-માળીયા મી.),રફીક સલીમભાઇ વીરા( રહે.નવા અંજીયાસર તા-માળીયા મી મુળ જુનાગઢ તારબંકા પોલીસ ચોકી પાસે)ને ઝડપી લીધા હતા. જેથી ખેડૂત રાજેશભાઇ મગનભાઇ ચારોલા( ઉ.વ-૪૮ ધંધો-ખેતી રહે-જુનાઘાંટીલા તા-માળીયા મી.) એ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!