Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના ચારમાળીયા કવાર્ટર નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના ચારમાળીયા કવાર્ટર નજીક જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી શહેરના ચારમાળીયા કવાર્ટરમા પાછળના ભાગે જુગારધામ ધમધમતું હોવાની પોલીસને બાતમી મળતા પોલિસ સ્ટાફ દોડી ગયો હતો જ્યાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ પર આવેલ ચારમાળીયા કવાર્ટરમા પાછળના જુગારની મહેફિલ જામી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં રેઇડ કરી હતી આ દરમિયાન જુગાર રમતા રફીકશા હબીબશા શાહમદાર, કરણભાઇ દિપકભાઇ વિકાણી અને દિપકભાઇ હંસરાજભાઇ વિકાણી (રહે.તમામ મોરબી લીલાપર રોડ પ્રધાનમંત્રી આવાસ યોજના)ને ઝડપી લીધા હતા.મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ત્રણેયના કબ્જામાંથી રૂપિયા ૭૦૯૦નો મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!