Wednesday, January 8, 2025
HomeGujaratવાંકાનેરમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરના ધમલપર-૨ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને વાંકાનેર પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ વાંકાનેર શહેરના ધમલપર-૨ મા આવેલ રામાપીરના મંદિર પાસે આવેલ પટ્ટમા જાહેરમાં બેસી ગંજીપતા વડે જુગાર રમતા રાજેશભાઇ વાલજીભાઇ જીંજરીયા (ઉ.વ.૩૮)રહે.ધમલપર-૨ તા.વાંકાનેર, જગદીશભાઇ રૂપાભાઇ વીરસોડીયા (ઉ.વ.૩૫) રહે.જાલી ગામ તા.વાંકાનેર, તથા અજયભાઇ રમેશભાઇ માનસુરીયા (ઉ.વ.૧૯)ને ઝડપી લઈ પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂ.૧૩,૫૧૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!