મોરબી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગ્રામ્યપંથક માં લોકો તકેદારીનાં ભાગરૂપે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે ત્યારે કોરોના મહામારીથી ગ્રામજનોને સુરક્ષિત રાખવા માટે મોરબીના શનાળા ગામમાં ગામના આગેવાનો અને યુવાનો દ્વારા આખા ગામમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.