Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી પરશુરામ યુવા ગ્રુપ પુર્વ પ્રમુખ હર્ષભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

મોરબી પરશુરામ યુવા ગ્રુપ પુર્વ પ્રમુખ હર્ષભાઈ વ્યાસનો આજે જન્મદિવસ

પરશુરામ યુવા ગ્રુપ મોરબી નાં પુર્વ પ્રમુખ અને હાલનાં સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તથા બ્રહ્મ સમાજના યુવા કાર્યકર તેમજ ધર્મ અને સેવાકિય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા હર્ષભાઈ વ્યાસનો આજ રોજ તા. ૩ ઓગસ્ટનાં રોજ જન્મદિવસ હોય તેમના મિત્રવર્તુળ તથા સગા સસંબંધીઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ પણ તેમને જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!