Thursday, May 2, 2024
HomeNewsBirthdayમોરબીના ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરાનો આજે જન્મદિવસ

મોરબીના ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરાનો આજે જન્મદિવસ

મોરબી ભાજપના યુવા અગ્રણી અને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તથા મોરબી શહેર વોર્ડ નં.૧૦ ના વર્તમાન કાઉન્સિલર કેતનભાઈ વિલપરાનો આજે જન્મદિવસ છે.નાની ઉંમરે જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં કેતનભાઈ વિલપરા પોતાના સમાજની સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહે છે આજે તેઓએ પોતાના જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જેથી તેમના જન્મદિવસ નિમિતે તેમના મો નમ્બર 99789 20222 પર તેઓના મિત્ર વર્તુળ અને શુભચિંતકો તરફથી હમેશા આજ રીતે આગળ વધી પ્રગતિ કે એ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મિરર ટિમ દ્વારા પણ તેઓને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!