Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી આનંદ અગોલાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી આનંદ અગોલાનો આજે જન્મદિવસ

મોરબી તાલુકા યુવા ભાજપ મહામંત્રી અને સી.ડી.એસ.ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય આનંદભાઈ અગોલાનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરે જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં આનંદભાઈ પોતાના સમાજની સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહે છે પોતાનાઆજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો નમ્બર 9641822222 પર મિત્ર વર્તુળ અને શુભચિંતકો તરફથી હમેશા આજ રીતે આગળ વધી પ્રગતિ કે એ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!