Friday, December 27, 2024
HomeGujaratવીરપર ગામે રમતા રમતા ટ્રેકટરમાંથી પડી જતા 1 વર્ષની બાળકીનું કરુણ મોત

વીરપર ગામે રમતા રમતા ટ્રેકટરમાંથી પડી જતા 1 વર્ષની બાળકીનું કરુણ મોત

ટંકારા તાલુકાના વીરપર ગામે રમતી વખતે ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાના વીરપર ગામે રમતા-રમતા ટ્રેક્ટરમાંથી પડી જવાથી 13 મહિનાની લક્ષ્મીબેન સાલમાભાઈ ગણાવાનું મૃત્યુ નીપજ્યું છે. હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!