Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી અશ્વિનભાઈ જેઠાલાલ ભટ્ટનું દુઃખદ અવસાન - ટેલિફોનિક બેસણું

મોરબી નિવાસી અશ્વિનભાઈ જેઠાલાલ ભટ્ટનું દુઃખદ અવસાન – ટેલિફોનિક બેસણું

મોરબી નિવાસી અશ્વિનભાઈ ભટ્ટ (ઉ.વ.66)તે સ્વ.જેઠાલાલ પી.ભટ્ટના પુત્ર તથા શૈલેષભાઇ ભટ્ટ, મિતાબેન દવે, દક્ષાબેન દવે, કિરણબેન પંડિત, પ્રીતિબેન ભટ્ટના મોટા ભાઈ તેમજ પત્રકાર હાર્દિકભાઈ ભટ્ટ (અમદાવાદ-TV-9), નિધિબેન હરનીસકુમાર વોરાના પિતાનું તારીખ 20ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.22 ના રોજ મંગળવારે સાંજે 4 થી 5 દરમ્યાન રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

હાર્દિકભાઈ ભટ્ટ-9909973193, 9978700088, શૈલેષભાઇ ભટ્ટ-9978277759

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!