Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની બદલીઓ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની બદલીઓ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની આજે મોડી સાંજે બદલીઓ કરવામા આવી છે જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન માં ફરજ બજાવતા વી જી જેઠવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઇ તરીકે, વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઇ આર પી જાડેજાને મોરબી સીટી એ ડિવિઝન માં અને મોરબી તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઇ આર એ જાડેજા ને વાંકાનેર તાલુકા પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!