Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

વાંકાનેર તાલુકાના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો

વાંકાનેર તાલુકા પોલીસે સલીમભાઈ કાસમભાઈ કોચલિયા રહે. રાજકોટ બાબરીયા કોલોની શેરી નંબર ૪ વાળાને જીલ્લા મેજી.ના હુકમથી પાસા વોરંટ બજાવીને સુરતની મધ્યસ્થ જેલમાં ધકલેવામાં આવ્યો હતો જસમાં ઇન્ચાર્જ પીએસઆઈ એ.એ.જાડેજા, હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઈ ચાવડા તથા કોન્સ. મુકેશભાઈ જિલરીયા અને હરિચંદ્રસિંહ ઝાલા દ્વારા આરોપીની અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!