Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના દોશી હોસ્પિટલ પાછળ જુગાર રમતા બે ઝડપાયા સનાળા પાસે જુગાર રમતા...

વાંકાનેરના દોશી હોસ્પિટલ પાછળ જુગાર રમતા બે ઝડપાયા સનાળા પાસે જુગાર રમતા વધુ ત્રણ ઝડપાયા

વાંકાનેરમાં આવેલ દોશી હોસ્પિટલ પાછળ બાવળની ઝાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની હકીકતના આધારે વાંકાનેર પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટે. યશપાલસિંહ, મુકેશભાઇ, સહીતનો સ્ટાફ ઉપરોત સ્થળે દોડી જતા જાહેરમાં તીનપતીનો જુગાર રમતો રમણીક જીવા ગેડીયા અને રાજેશ હેમુ સરવૈયા નામના બે શખ્સોને દબોચી લઈ રૂ।.પ૩ર૦ની રોકડ કબ્જે કરી છે.

- Advertisement -
- Advertisement -

જયારે અન્ય એક બનાવમાં મોરબી સખ્ત સનાળા પાસે આવેલ મુરલીધર હોટલ પાછળ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ભુપત નાગજી વિકાણી, પપી નાગજી વિકાણી અને જગદિશ હેમા પરમાર નામના ત્રણ શખ્સોને દબોચી લઈ રૂ।.૫૧૫૦ની રોકડ કબ્જે કરી મોરબી સીટી પોલીસના હેડકોન્સ્ટે. એમ.એમ. દેગામડીયાએ વધુ તપાસ હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!