Friday, April 26, 2024
HomeGujaratમોરબીના રવાપર રોડ પર કાપડની દુકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સો...

મોરબીના રવાપર રોડ પર કાપડની દુકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, બેની શોધખોળ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર આવેલ ચકિયા હનુમાન નજીક આવેલી પ્રાચી સિલેકશન નામની દુકાનમાં ક્રિકેટ પર સટ્ટો રમાતો હોવાની બાતમી એ ડીવીઝન પોલીસને મળી હતી જેથી ત્યાં દરોડો પાડતા સંજય જગદીશભાઈ ચૌહાણ અને યતીન નવીનચંદ્ર દેસાઈને અબુધાબી માં ચાલતી ટી ૧૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા ઝડપી લીધા હતા જેની પાસેથી પોલીસે મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા ૧૫,૮૫૦/- નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ બંને આરોપીઓની પુછપરછ માં સુરેન્દ્રનગર રહેતા અમિત રાજુભાઈ મુધવા અને રાજકોટ રહેતા નવનીતભાઈ મદનલાલ દેવમુરારી સાથે ફોન પર સટ્ટો રમતા હોવાનું ખુલતાં તેને ઝડપી પાડવા માટે પોલીસે કાયર્વાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!