મળતી માહિતી અનુસાર મોરબીના વિસીપરા સ્મશાન રોડ પટણી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જયંતીભાઈ મેરૂભાઈ સાલાણી અને ઉસ્માનભાઈ ઉમરભાઈ મુલ્લાને રોકડ રકમ રૂ.૧૨૭૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે