Sunday, May 19, 2024
HomeGujaratમોરબી ખાતે ઓરડીમાં છુપાવેલ 216 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી ખાતે ઓરડીમાં છુપાવેલ 216 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં દારૂની બાતમીને પગલે રેઇડ પાડી આરોપીની કબજાની ઓરડીમાંથી 216 બોટલ દારૂની બોટલ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મહેન્દ્રપરા વિસ્તારમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન આરોપી સીરાજભાઇ ઉમરભાઇ ખોખર (રહે. મહેન્દ્રપરા શેરીનં .૨૦) તથા મુસ્તાક ઉર્ફે મુસ્સો જુસબાઇ કટીયા (રહે.મચ્છી પીઠ શેરી નં .૦૨ આઝાદ હોટેલ સામેની શેરીમાં મોરબી)ની ઓરડીમાં રેઇડ કરતા વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા ૮૭૯૬૦ની કિંમતનો ૨૧૬ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી બન્ને આરોપ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!