Wednesday, December 25, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં પિપળી ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાનાં પિપળી ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી : મોરબીના પીપળી ગામની સીમની નજીક શક્તિ કોમ્પલેક્ષ-૧ માં દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીના પીપળી ગામની સીમમાં શક્તિ કોમ્પલેક્ષ-૧માં આરોપી ખોડીદાસ ત્રિકમભાઈ કાવર અને ધવલ પ્રવીણભાઈ વિઠ્ઠલાપરાના ભાગીદારી વાળી દુકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ-૪૮ કીમત રૂ.૩૩,૧૨૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!