Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં ગાંધીચોક પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં ગાંધીચોક પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે પકડાયા

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૯ ના રોજ મોરબીના ગાંધીચોક પાસે જૈન દેરાસર વાળા રોડ ઉપર જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ અકબરભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર અને મનીષભાઇ ઉર્ફે મુનો મહાદેવભાઇ મહાલીયાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૧૦૫૦/- ના મુદામાલ પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!