Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક દારૂ-બિયરના ટીન સાથે નીકળેલ બે ઝડપાયા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક દારૂ-બિયરના ટીન સાથે નીકળેલ બે ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે નજીક શંકાસ્પદ હાલતમાં નીકળેલ બજાજ પલ્સર બાઇક રજી.નં. જી.જે.૦૩.એફ.ઇ.૨૮૦૯ કિ.રૂ.૧૫,૦૦૦ને લઈ નીકળેલ બે ઇસમને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમિયમ વ્હિસ્કીની ૭૫૦ મીલી કાચની બોટલ નંગ-૧ કિં.રૂ.૫૨૦ તથા બીયર કિંગફિશર સુપરસ્ટ્રોંગ પ્રિમયમ બીયર ટીન નંગ-૮ રૂ.૮૦૦ સહિત કુલ કિ.રૂ.૧૬,૩૨૦ના મુદામાલ ઝડપાયો હતો. આથી પોલીસે બાઈક લઇ નીકળેલ પ્રવિણભાઇ ટપુભાઇ રાઠોડ (રહે.હાલ વેજીટેબલ રોડ ઉમાસ્કુલની સામે મોરબી મુળ રહે.લીલાપર ગામ) અને મનોજભાઇ પ્રવિણભાઇ મકવાણા (ઉવ.૪૩ રહે.ખાખરેચી દરવાજા હનુમાનજીના મંદિર વાળી શેરી મોરબી મુળ રહે.ગુંગણ તા.જી.મોરબી) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!