Thursday, May 2, 2024
HomeGujaratબગસરાના જુના ઝાંઝરીયા નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : વાલી, વારસાની શોધખોળ...

બગસરાના જુના ઝાંઝરીયા નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : વાલી, વારસાની શોધખોળ આદરતી પોલીસ

બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામથી લુંઘીયા ગામને જોડતા માર્ગ પર આવેલ મામાદેવના મંદિર પાસેના ખાલી તળાવમાંથી આશરે 45 થી 50 વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંડ્યો છે. જેને લઈને પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મૃતક યુવાને શરીર કોફી કલરના શૅફારી (પેન્ટ – શર્ટ) પહેરેલ છે. જે શરીરે મધ્યમ બાંધાના અને વાને શ્યામવર્ણા છે અને ઉંચાય આશરે ૫ ફુટ જેટલી છે.જે ભીક્ષક જેવા દેખાતા મૃતકના વળી વારસા અંગે કોઈ પણ શહેરીજજોને જાણ થાય તો તાત્કાલિક બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.વાઘેલાનો મો.નં -૮૪૬૯૯૦૩૬૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!