Saturday, May 4, 2024
HomeGujaratધુટુ કેનાલ પાસેથી હાથ બનાવટની બંદૂક સાથે નીકળેલ ઇસમ પકડાયો

ધુટુ કેનાલ પાસેથી હાથ બનાવટની બંદૂક સાથે નીકળેલ ઇસમ પકડાયો

મોરબી તાલુકાના ઘુટુ ગામની કેનાલના રસ્તા પાસેથી હાથ બનાવટની બાર બોરની બંદુક સાથે સીન સપાટા કરી નીકળેલ એક ઇસમ મોરબી એલ.સી.બી. પોલીસની ઝપટે ચડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે બાતમી આધારે મોરબી – હળવદ રોડ પર આવેલ ધુટુ કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી રોહીત ભાણજીભાઇ માકાસણા (ઉ.વ.૩૧ રહે, ચરાડવા રજપુતશેરીમાં તા.હળવદ જી.મોરબી) ને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટી બારબોરની બંદુક કી રૂ.૫,૦૦૦ ઝડપાઇ હતી. જેને પગલે પોલીસે બંદૂક જપ્ત કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!