પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના અંજારના રહેવાસી સુરસિંગભાઈ ભીમાભાઇ મોરી (ઉ.વ.૪૮) વાળા ઢુવા ગામે વરમોરા સિરામિક સામે હાઈવે રોડ પર ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે