Thursday, January 23, 2025
HomeGujaratવાંકાનેર : ઢુવા ચોકડી નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર : ઢુવા ચોકડી નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૦ના રોજ ઢુવા ગામમાં ઢુવા ચોકડી નજીક પુલ પાસે સંજયભાઇ ભુપતભાઇ જંજરીયાને વ્હીસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ. ૩૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી આરોપી સંજય વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!