Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : વઘાસીયા ગામની સીમમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વઘાસીયા ગામની સીમમાંથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વઘાસીયા ગામની સીમમાં ક્યુટોન સીરામીક પાછળથી આરોપી ચન્દ્રેશ ઉર્ફે મારાજ ધરમગર ગોસ્વામીને દેશી દારૂ ૩૫ લીટર કિં.રૂ.૭૦૦/- સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં આરોપી અરવિંદ ઉર્ફે ભુરો જેઠાભાઈ વીંજવાડીયા (રહે.ભોજપરા, વાંકાનેર) વાળાનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી અરવિંદને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!